21 mi sadi no vyavsay
21 mi sadi no vyavsay
Swadeshi Book Store

21 mi sadi no vyavsay

Regular price $10.99 $0.00 Unit price per
Shipping calculated at checkout.

21મી સદીનો વ્યવસાય

Pages 168

"અર્થતંત્ર સમસ્યા નથી, સમસ્યા તમે છો."


તમને કોર્પોરેટ જગતમાં થતો ભ્રષ્ટાચાર પર ગુસ્સો આવે છે ? વોલ સ્ટ્રીટ અને મોટી બૅન્કો જે આ ભ્રષ્ટાચાર તૈયાર થવા દે છે તેના પર ગુસ્સો આવે છે ? ઘણું બધું ખોટું થવા દેવા બદલ અને વાસ્તવિકતાનો ની અવગણના કરવા બદલ સરકાર પર ગુસ્સો આવે છે ?

તમને તમારું ભવિષ્ય મારા હાથમાં ન લેવા બદલ તમારી જીત પર ગુસ્સો આવે છે ?

જિંદગી મુશ્કેલ છે. સવાલ એ છે કે તમે એ વિષે શું કરવા માંગો છો? ૨ડવાથી કે નિસાસા નાખવાથી તમારું ભવિષ્ય સુરક્ષિત નહિ થાય. ન તો શેરબજાર, બૅન્કો કે સરકારને દોષ આપવાથી થશે.

જો તમારે સમૃદ્ધ ભવિષ્ય જોઈતું હશે તો એ તમારે જ બનાવવું પડશે. તમે તમારું ભવિષ્ય ત્યારે જ કાબુમાં લઈ શકશો જ્યારે તમે તમારી આવકના સ્ત્રોત તમારા હાથમાં લઈ લેશો.

તમને જરૂર છે તમારા પોતાના વ્યવસાયની.

અત્યારે ઘણાબધા લોકો માટે આર્થિક મલીની સમક્ષ છે, પણ ઉદ્યોગ સાહસિકો માટે આ સમયે તેમની આર્થિક શક્તિઓને વધારે ખીલવવાનો છે. આના કરતા સારો સમય ઐમના માટે કોઈ જ ન શકે.