Bal Man Ni Barakhadi
Bal Man Ni Barakhadi
Swadeshi Book Store

Bal Man Ni Barakhadi

Regular price $14.49 $0.00 Unit price per
Shipping calculated at checkout.

સરવાળે સંબંધ

Pages 172

 નવગુજરાત ટાઇમ્સ માં ચારેક વર્ષ તંત્રી મંડળમાં રહ્યાં. તે પછી ‘ગુજરાત મિત્ર'માં બારેક વર્ષથી રવિપૂર્તિ સન્નારી તેમના લેખન સંપાદનનો વિશેષ ફાળો રહ્યો છે. વર્તમાન પત્રોમાં સંપાદન, લેખકનાં કર્યો અનિવાર્યપણે લેખનમાં પણ સંડોવે છે તેનો લાભ પણ અમિતા મહેતાને સારો એવો મળ્યો છે. તેમનાં બે પુસ્તકો પ્રગટ થયા છે. (૧) સ્પર્શ એમાં બોધકથાઓ છે. (૨) સ્ત્રીસંવેદનાની કરમકશઆ પુસ્તકમાં સ્ત્રીસમસ્યાનો વિષય છે. આ ઉપરાંત અમિતા મહેતાને કાવ્ય આસ્વાદમાં રસ પડયો છે. તેમણે ગુજરાત મિત્ર'ની રવિપૂર્તિ માં અમી આારવાદક તરીકે કાવ્યગુજનનો વિભાગ પણ શરૂ કર્યો હતો. બાળમનની બારાખડી પુસ્તકમાં પેરિન્ટિંગ,બાળમાનસ,ટીનએજ લવ, બાળહઠ, વડીલોની ભૂમિકા જેવા મુદ્દાઓ પર વિપ્રકરણોમાં વાતો થઈ છે. અમિતાની ભાષા સરળ અને સોંસરી છે.