Swadeshi Book Store
Dont Worry Be Happy
Regular price
$11.99
Shipping calculated at checkout.
Pages 196
દુ:ખ!|| "જેનું કોઈ સ્વરૂપ નથી," "જેનો કોઈ રંગ નથી," "જેનો કોઈ ચોક્કસ સમય નથી" "અને જેનો કોઈ ચોક્કસ સ્વભાવ પણ નથી." "નથી કોઈ એને જોઈ શકતું," "નથી કોઈ એને રોકી શકતું" અને એટલે જ દરેક વ્યક્તિની જિંદગીમાં ઝંઝાવાત લાવી દેવાને માટે સમર્થવાન છે આ દુ:ખ!|| માત્ર બે અક્ષરનો આ શબ્દ તાકાત ધરાવે છે ભલભલાને નિ:શબ્દ કરી દેવાની... પણ શું એનો કોઈ ઈલાજ છે? હા, દુ:ખને હરાવી શકાય છે, હટાવી શકાય છે, રોકી શકાય છે. જીવન પ્રત્યેનો સાચો અભિગમ કેળવીને દુ:ખમાંથી સુખ તરફની યાત્રા કરવી શક્ય છે. દુ:ખના ઝંઝાવાતોને હરાવવા માટે, અવરોધોને અવસરમાં બદલવા માટે, તકલીફમાં તકને શોધવા માટે, મુશ્કેલીઓમાં ઉકેલ કાઢવા માટે, પરિવારને સુખી કરવા માટે અને જીવનમાં આનંદ મેળવવા માટે... આજે જ આ પુસ્તક હાથમાં લો અને પછી તમે પણ કહેશો કે... "Don’t Worry Be Happy"