Of Course I Love You :Till I Find Someone Better (Gujarati)
Swadeshi Book Store

Of Course I Love You :Till I Find Someone Better (Gujarati)

Regular price $11.49 $0.00 Unit price per
Shipping calculated at checkout.

અફકોર્સ આઈ લવ યુ 

Pages: 256

અફકોર્સ આઈ લવ યુ " એ દિલ્હી શહેરનીવાર્તા છે 2006-2008 માં નાઇટક્લબો, કોલેજો, સંબંધો અને મિત્રતા આસપાસ ફરે છે. દેબાશિશ "દેબ" રોય એક કૉલેજ વિદ્યાર્થી છે જેણે ઘણી છોકરીઓ સાથે સમય વિતાવ્યો છે. અવંતિકા નામની સ્ત્રી સાથે સંબંધ બાંધે ત્યાં સુધી તે ખુશ છે. અવંતિકા અને દેબાશિશના સંબધો ખુબ ખરાબ રીતે વકરે છે. અવંતિકાને દેબ છોડવા માટે તેણીના આધ્યાત્મિક "ગુરુ" ને સાંભળવાની ફરજ પડે છે, છેવટે દેબ ને તડછોડી દેવામાં આવે છે. અને દેબને તેમના કોલેજ પ્લેસમેન્ટમાંથી પણ બહાર કાઢવામાં આવે છે અને તેને એક સરકારી ઑફિસમાં નોકરી મળે છે જ્યાં તેમના પિતા કામ કરતા હતા. તે ઓફિસની પ્રતિભાસંપન્ન અમિતને મિત્ર બનાવે છે, જે કન્યાઓ સાથે બિનઅનુભવી હોય છે અને પછી શરુ થાય છે ખરી વાર્તા....