Swadeshi Book Store
Samvad Ek Bijano
Regular price
$9.99
Shipping calculated at checkout.
સંવાદ એકબીજાનો
Pages 216
આજના સમયમાં કમ્યુનિકેશનમાં સાધનો બહુ વધ્યાં છે. બધાં કહે છે કે દુનિયા નાની થઈ ગઈ છે. ગ્લોબલી લોકો એકબીજાની નજીક આવ્યા છે, પણ એક વાર ફરી વિચારીએ તો સમજાય કે ખરેખર મન એકબીજાથી દૂર થઈ ગયાં છે. જેને ગઈ કાલ સુધી શેરીના નાકે રોજ મળતા હતા એને વોટ્સએપ કરીને બર્થડે વિશ કરીએ છીએ આપણે ? પતિ પત્ની એક જ ઓરડામાં બેસીને પોતપોતાના મોબાઈલ પર, પોતપોતાના મિત્રો કે સ્વજન સાથે વાત કરે છે. ને એકબીજા સાથે વાત નથી કરતા. આવું થાય છે ? સંતાના અને માતપિતા પોતપોતાના રૂમમાં પોતપોતાનાં ટીવી જુએ છે.... ડાઈનિંગ ટેબલ પર સંતાન એના વોટ્સએપમાં અને પિતા એના બિઝનેસમાં બિઝી છે ? તો સંવાદ ક્યાં છે. ? આ પુસ્તક ‘સંવાદ એકબીજાનો’ મારા વાચના હાથમાં પહોંચે ત્યારે ભીતરના સંવાદની સાથે, સ્વજન સાથેનો સંવાદ પણ સાધી શકે એવી મારી શુભેચ્છા છે.