Swadeshi Book Store
Shunya Manthi Sarjan
Regular price
$11.99
Shipping calculated at checkout.
શૂન્યમાંથી સર્જન- Gujarati translation of Connect the Dots
Pages 278
મહિમા મહેરાએ મહેચ્છા પરિપૂર્ણ કરી. રંજીવ રામચંદાણી સફળતાને વર્યા. કલ્યાણ વર્માનું પણ કલ્યાણ થયું. ‘શૂન્યમાંથી સર્જન’ એટલે રશ્મિ બંસલ લિખિત ‘Connect The Dots’ નો ભાવવાહી ભાવાનુવાદ. ભારેખમ ભણતર અને M.B.A. જેવી ફાંકડી ડિગ્રીઓ વગર ખૂદની કેડી કંડારનાર વીસ જેટલા સાહસિક ઉદ્યોપતિઓની અહીં રોચક વાતો છે. સફળ થવાની ખ્વાહિશ, કાંઈક જુદૂં કરીને જીવન જીવવા જેવું બનાવવાની પ્રબળ ઈચ્છાથી તેમણે નાનકડા ધંધા શરૂ કરવાની હિંમત કરી. ધંધામાં સફળ થવા માટે પૈસાદાર પપ્પા, ભારેખમ ભણતર અને ડરામણી ડિગ્રીઓ કરતાં વધુ જરૂર છે બુદ્ધિ, હૈયાની હામ અને આગવી કોઠાસૂઝની! બેસ્ટ સેલર ‘ખભે કોથળો ને દેશ મોકળો’ ના અનુવાદક સોનલ મોદીની અત્યંત સબળ કલમનું નવું નજરાણું એટલે ‘શૂન્યમાંથી સર્જન’.